ધ્રાંગધ્રામાં Cyber Fraudના રોકડની હેરાફેરીમાં 3 આરોપીઓની ધરપકડ.
ધ્રાંગધ્રામાં Cyber Fraudના રોકડની હેરાફેરીમાં 3 આરોપીઓની ધરપકડ.
Published on: 15th December, 2025

ધ્રાંગધ્રામાં Cyber Fraudના બે ગુના નોંધાયા, જેમાં આરોપીઓએ અન્ય રાજ્યોમાંથી ફ્રોડના રૂપિયા અલગ-અલગ ખાતામાં ટ્રાન્સફર કરાવ્યા. મિત્રોને કમિશનની લાલચ આપી બેંક ખાતામાં રૂપિયા જમા કરાવ્યા. પોલીસે આ મામલે ત્રણ શખ્સોની ધરપકડ કરી છે. આ ઘટના 4 દિવસ પહેલા બની હતી.