યોગ્ય રણનીતિ વિના પરિશ્રમ નિરર્થક છે નું ટૂંકસાર: ધ્યેય પ્રાપ્તિ માટે યોગ્ય વ્યૂહરચના જરૂરી.
યોગ્ય રણનીતિ વિના પરિશ્રમ નિરર્થક છે નું ટૂંકસાર: ધ્યેય પ્રાપ્તિ માટે યોગ્ય વ્યૂહરચના જરૂરી.
Published on: 25th January, 2026

હર્ષદભાઈ વાણિયા, અમદાવાદના એક સામાન્ય પરિવારમાંથી આવે છે. તેઓ સૈનિક સ્કૂલમાં ભણ્યા અને ત્યારબાદ આઇ.ટી. એન્જિનિયરિંગ કર્યું. પિતાની પ્રેરણાથી તેમણે સિવિલ સેવામાં જોડાવાનું નક્કી કર્યું. અમદાવાદની ‘સ્પીપા’માં પ્રવેશ મેળવ્યો. પ્રથમ પ્રયાસોમાં નિષ્ફળ રહ્યા, પરંતુ ચોથા પ્રયાસે સફળ થયા. તેઓ હાલમાં રેલ્વે રિક્રુટમેન્ટ બોર્ડમાં ફરજ બજાવે છે. તેમના જણાવ્યા અનુસાર સખત પરિશ્રમ અનિવાર્ય છે, પરંતુ યોગ્ય strategy વગર તે વ્યર્થ છે.