વિસરાતી ગ્રામ્ય સંસ્કૃતિને રંડોળા ગામે જાડેરી જાન દ્વારા પુનર્જીવિત કરાઈ: ગ્રામ્ય સંસ્કૃતિનો અનોખો મહિમા.
વિસરાતી ગ્રામ્ય સંસ્કૃતિને રંડોળા ગામે જાડેરી જાન દ્વારા પુનર્જીવિત કરાઈ: ગ્રામ્ય સંસ્કૃતિનો અનોખો મહિમા.
Published on: 26th January, 2026

પાલિતાણાના રંડોળા ગામે આશિષના લગ્નમાં આધુનિકતાને તિલાંજલિ આપી, વિસરાતી ગ્રામ્ય સંસ્કૃતિને પુનર્જીવિત કરાઈ. કેન્દ્રીય મંત્રી Mansukhbhai Mandaviya, NimuBen Bambhaniya સહિતના મહાનુભાવોએ હાજરી આપી. Ashishએ જાનમાં ભારતીય સંસ્કૃતિને પ્રાધાન્ય આપી નવો રાહ ચીંધ્યો. DJ વગર, લોકગીતો સાથે જાન નીકળી. 30 શણગારેલા ગાડા અને અશ્વોએ વાતાવરણમાં ખમીર જગાવ્યું. લગ્ન નહીં, પણ ભારતીય સંસ્કૃતિનો મહોત્સવ ઉજવાયો.