ગાંધીનગરમાં અકસ્માતોથી 3 વર્ષમાં 640નાં મોત, જાન્યુઆરીમાં 20એ જીવ ગુમાવ્યા, 'ડેથ ટ્રેપ' બન્યા રસ્તાઓ, હિટ એન્ડ રનની ઘટનાઓ.
ગાંધીનગરમાં અકસ્માતોથી 3 વર્ષમાં 640નાં મોત, જાન્યુઆરીમાં 20એ જીવ ગુમાવ્યા, 'ડેથ ટ્રેપ' બન્યા રસ્તાઓ, હિટ એન્ડ રનની ઘટનાઓ.
Published on: 26th January, 2026

ગુજરાતનું પાટનગર ગાંધીનગરના રસ્તાઓ 'ડેથ ટ્રેપ' બની ગયા છે. ત્રણ વર્ષમાં 640 લોકોએ જીવ ગુમાવ્યા છે, જાન્યુઆરીમાં જ 20 લોકો મૃત્યુ પામ્યા. 'ઓવર સ્પીડિંગ', હાઇ-સ્પીડ વાહનો અને 'હિટ એન્ડ રન'ની ઘટનાઓ વધી છે. તંત્ર દ્વારા કરોડો રૂપિયાનો ખર્ચ કરવા છતાં પણ પરિસ્થિતિ ચિંતાજનક છે અને માર્ગ અકસ્માતોનું હબ બન્યું છે.