સુરતમાં 2.30 કરોડના ડ્રગ્સ સાથે નાઇઝેરિયન મહિલા ઝડપાઈ, આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ સિન્ડીકેટની સભ્ય હોવાની શંકા.
સુરતમાં 2.30 કરોડના ડ્રગ્સ સાથે નાઇઝેરિયન મહિલા ઝડપાઈ, આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ સિન્ડીકેટની સભ્ય હોવાની શંકા.
Published on: 26th January, 2026

સુરતમાં 2.30 કરોડના મેથામ્ફેટામાઇન-કોકેઇન સાથે નાઇઝેરિયન મહિલાની ધરપકડ થઇ. ગોલ્ડન ટેમ્પલ ટ્રેનમાં DRIએ મહિલાને ઝડપી, આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ સિન્ડિકેટની આશંકા સેવાય છે. DRI ને બાતમી મળતા ટ્રેનમાં સર્ચ ઓપરેશન હાથ ધરાયું, જેમાં આ મહિલા પકડાઈ. કોઈ મોટી આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ સિન્ડિકેટ કામ કરતી હોવાની શક્યતા છે.