LRD પરીક્ષામાં દોડના માર્ક રાખો, ગામડાના યુવાનોને અન્યાય: આર્ટસ-કોમર્સવાળાઓને તકલીફ, પૂર્વ ધારાસભ્યની ફેરબદલની માંગ.
LRD પરીક્ષામાં દોડના માર્ક રાખો, ગામડાના યુવાનોને અન્યાય: આર્ટસ-કોમર્સવાળાઓને તકલીફ, પૂર્વ ધારાસભ્યની ફેરબદલની માંગ.
Published on: 14th December, 2025

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા LRD અને PSI ભરતીમાં દોડના માર્ક ગણતરીમાં લેવા ભરતજી ઠાકોરે માંગ કરી છે. તેઓએ Reasoning નું વેઇટેજ ઘટાડવા અને ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓને થતા અન્યાય અંગે પણ રજૂઆત કરી છે. ભરતજી ઠાકોર દ્વારા પોલીસ ભરતીના નિયમોમાં ફેરફાર કરવા માટે મુખ્યમંત્રીને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે, જેમાં મેથ્સ-રીઝનીંગનું ભારણ ઘટાડવાની માંગ પણ સામેલ છે, જેથી આર્ટસ-કોમર્સના વિદ્યાર્થીઓને તક મળે.