ચિલોડા બ્રિજ પાસે Hit & Run માં મહિલાનું મોત. પોલીસ તપાસ ચાલુ.
Published on: 04th August, 2025
ગાંધીનગર નજીક હિંમતનગર - નરોડા હાઇવે પર ચિલોડા બ્રિજ પાસે અકસ્માતમાં એક મહિલાનું ઘટનાસ્થળે જ મોત થયું. અજાણ્યા વાહન ચાલકે મહિલાને ટક્કર મારી ફરાર થઇ ગયો. આ ઘટનાથી હાઇવે પર અફરાતફરી મચી ગઇ હતી. પોલીસે Hit & Run કેસ નોંધી તપાસ હાથ ધરી છે.
ચિલોડા બ્રિજ પાસે Hit & Run માં મહિલાનું મોત. પોલીસ તપાસ ચાલુ.

ગાંધીનગર નજીક હિંમતનગર - નરોડા હાઇવે પર ચિલોડા બ્રિજ પાસે અકસ્માતમાં એક મહિલાનું ઘટનાસ્થળે જ મોત થયું. અજાણ્યા વાહન ચાલકે મહિલાને ટક્કર મારી ફરાર થઇ ગયો. આ ઘટનાથી હાઇવે પર અફરાતફરી મચી ગઇ હતી. પોલીસે Hit & Run કેસ નોંધી તપાસ હાથ ધરી છે.
Published on: August 04, 2025