Republic Day 2026: ફેશિયલ રિકોગ્નિશન સિસ્ટમ, CCTV અને હાઈટેક સુરક્ષા કર્તવ્ય પથ પર ગોઠવાઈ.
Republic Day 2026: ફેશિયલ રિકોગ્નિશન સિસ્ટમ, CCTV અને હાઈટેક સુરક્ષા કર્તવ્ય પથ પર ગોઠવાઈ.
Published on: 24th January, 2026

પ્રજાસત્તાક દિવસ 2026 માટે દિલ્હીમાં સુરક્ષા વ્યવસ્થા સઘન કરાઈ છે. કર્તવ્ય પથ આસપાસ હાઈટેક સુરક્ષા ગોઠવાઈ છે. 1000થી વધુ HD CCTV કેમેરા લગાવાયા છે. દિલ્હી પોલીસે 6 CCTV કંટ્રોલ રૂમ બનાવ્યા છે, જેમાં ફેશિયલ રેકોગ્નિશન સિસ્ટમથી ક્રિમિનલ બેકગ્રાઉન્ડ ધરાવતા લોકોની ઓળખ થશે. ટ્રાફિક નિયંત્રણો પણ લાગુ કરાયા છે. CCTV, FRS અને ટ્રાફિક કંટ્રોલથી સુરક્ષા સુનિશ્ચિત કરાશે.