Patdi News: દસાડામાં ખાતર પ્રશ્ને ખેડૂતોનો હોબાળો, કૌભાંડની આશંકા, પાંચ પ્રશ્નોના જવાબની માંગણી.
Published on: 03rd August, 2025
દસાડા દૂધ વેચાણ સંઘમાં ખાતર સહિતના પ્રશ્નોથી ખેડૂતોનો હોબાળો, કૌભાંડની આશંકા. મંડળીના આગેવાનો ગલ્લાતલ્લા કરતા હોવાનો આરોપ. સંઘના દેવાદારોની યાદી, પેટા નિયમો, વ્યવસ્થાપક મંડળીઓનું લિસ્ટ અને ખાતરના STOCK-ખરીદીની વિગત સહિત પાંચ પ્રશ્નોના જવાબની માંગણી સાથે કૌભાંડની તપાસની માંગ.

Published on: August 03, 2025