મધ્યપ્રદેશ: ઉજ્જૈનથી ગુના જતી માલગાડી પાટા પરથી ઉતરી, રેલવે વિભાગે યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી.
મધ્યપ્રદેશ: ઉજ્જૈનથી ગુના જતી માલગાડી પાટા પરથી ઉતરી, રેલવે વિભાગે યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી.
Published on: 24th January, 2026

મધ્યપ્રદેશના શાજાપુરમાં, મકસી રેલ્વે સ્ટેશન નજીક માલગાડી પાટા પરથી ઉતરી ગઈ. ટ્રેન ઉજ્જૈનથી ગુના જઈ રહી હતી ત્યારે આ ઘટના બની. બે ડબ્બા પાટા પરથી ઉતરતા ટ્રેન બે ભાગમાં વહેંચાઈ ગઈ. Railway track તૂટવાના કારણે આ accident થયો હોવાનું માનવામાં આવે છે. કોઈ જાનહાનિ થઈ નથી, પણ રેલ્વે વ્યવહાર થોડો પ્રભાવિત થયો હતો. ICG એ બાંગ્લાદેશથી ભારત આવી રહેલી સોપારીની દાણચોરી કરતી બોટને ઝડપી.