ભારતમાં ગ્લોબલાઈઝેશનના 35 વર્ષ: GDPમાં 7 ગણો અને વિદેશી મૂડી રોકાણમાં 1274 ગણો વધારો.
ભારતમાં ગ્લોબલાઈઝેશનના 35 વર્ષ: GDPમાં 7 ગણો અને વિદેશી મૂડી રોકાણમાં 1274 ગણો વધારો.
Published on: 04th August, 2025

ભારતમાં ગ્લોબલાઈઝેશનની નીતિઓને 35 વર્ષ થયા, ભારત ચોથા નંબરનું અર્થતંત્ર છે. MSU યુનિવર્સિટીના ડો.અર્ચના ફુલવારીના માર્ગદર્શન હેઠળ અપર્ણા ગંગાધરે PHD કર્યું, જેમાં ગ્લોબલાઈઝેશનની ભારત પર અસરનો અભ્યાસ કરાયો. આ સમયગાળામાં GDP અને FOREIGN INVESTMENT માં મોટો વધારો થયો છે.