₹3.37 કરોડના ડ્રગ્સ સાથે પકડાયેલા આરોપીની જામીન અરજી રદ કરવામાં આવી.
Published on: 04th August, 2025
વડોદરાના સાવલી તાલુકામાં MD ડ્રગ્સ બનાવતી ફેક્ટરી ઝડપાઈ, LCB ટીમે રેડ કરી. બે આરોપીઓની ધરપકડ, ₹3.37 કરોડનું મેફેડ્રોન જપ્ત કરવામાં આવ્યું. મોક્સી ગામની સીમમાં આ કાર્યવાહી કરવામાં આવી હતી.
₹3.37 કરોડના ડ્રગ્સ સાથે પકડાયેલા આરોપીની જામીન અરજી રદ કરવામાં આવી.

વડોદરાના સાવલી તાલુકામાં MD ડ્રગ્સ બનાવતી ફેક્ટરી ઝડપાઈ, LCB ટીમે રેડ કરી. બે આરોપીઓની ધરપકડ, ₹3.37 કરોડનું મેફેડ્રોન જપ્ત કરવામાં આવ્યું. મોક્સી ગામની સીમમાં આ કાર્યવાહી કરવામાં આવી હતી.
Published on: August 04, 2025