R&Bના ચાર સસ્પેન્ડ અને નિવૃત્ત અધિકારીઓના ઘરે ACBના દરોડાની શક્યતા.
R&Bના ચાર સસ્પેન્ડ અને નિવૃત્ત અધિકારીઓના ઘરે ACBના દરોડાની શક્યતા.
Published on: 04th August, 2025

વડોદરાના ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ, સસ્પેન્ડ થયેલા અને નિવૃત્ત ઇજનેરો વિરુદ્ધ ACBની SIT તપાસ શરૂ થઈ છે. ગાંધીનગર ACBની મંજૂરી મળ્યા બાદ, હવે આ તમામના ઘરે અને વતનમાં દરોડા પાડવામાં આવશે. જેમાં નાયબ કાર્યપાલક ઇજનેર યુ.સી. પટેલ અને આર. નો સમાવેશ થાય છે.