બેફામ ડ્રાઇવિંગ બદલ રૂ. ૧૧ કરોડનો દંડ, ૨૧૬૧ LICENSE સસ્પેન્ડ કરાયા.
Published on: 04th August, 2025
અમદાવાદમાં રોન્ગ સાઇડ અને OVER SPEED માં બેફામ ડ્રાઇવિંગથી અકસ્માતો વધ્યા છે. RTOએ આવા વાહનચાલકો સામે કાર્યવાહી કરી છે. છેલ્લા દોઢ વર્ષમાં રોન્ગ સાઈડ, અકસ્માતમાં મોત, OVER SPEED, OVER LOAD ફીટનેશ સહિતના કાયદાના ભંગ બદલ રૂ. ૧૦.૯૮ કરોડ વસૂલ્યા અને ૨૧૬૧ LICENSE સસ્પેન્ડ કર્યા છે.

Published on: August 04, 2025