યામાહાએ 'રે-ZR', 'Fascino'ના 3 લાખથી વધુ હાઇબ્રિડ સ્કૂટર ફ્રન્ટ બ્રેક કેલિપર ખામીથી રિકોલ કર્યા.
યામાહાએ 'રે-ZR', 'Fascino'ના 3 લાખથી વધુ હાઇબ્રિડ સ્કૂટર ફ્રન્ટ બ્રેક કેલિપર ખામીથી રિકોલ કર્યા.
Published on: 25th January, 2026

ઇન્ડિયા યામાહા મોટરે 3,06,635 સ્કૂટરો ટેકનિકલ ખામીથી રિકોલ કર્યા છે, જેમાં 2024-2025 વચ્ચે બનેલા 'રે-ZR 125 Fi' અને 'Fascino 125 Fi' હાઇબ્રિડ મોડેલ્સ સામેલ છે. ફ્રન્ટ બ્રેક કેલિપરમાં ખામી હોવાથી બ્રેકિંગ મર્યાદિત થવાની શક્યતા છે, તેથી યામાહા મોટર અધિકૃત વર્કશોપમાં ખામી સુધારશે અને પાર્ટ્સ મફતમાં બદલશે.