ટાઇટેનિકની જેમ આખું જહાજ ડૂબી ગયું, જુઓ VIDEO - લાલ સમુદ્રમાં હુતીઓનો હુમલો.
Published on: 09th July, 2025
યમનના હુતી બળવાખોરો દ્વારા લાલ સમુદ્રમાં વેપારી જહાજો પર હુમલાઓ વધી રહ્યા છે. હુતીઓએ દાવો કર્યો કે તેમણે એક જહાજને નિશાન બનાવ્યું જે સંપૂર્ણપણે ડૂબી ગયું, જેનો વીડિયો સામે આવ્યો. ગ્રીક જહાજ 'મેજિક સીઝ' પર ડ્રોન અને મિસાઈલથી હુમલો કરાયો, જેના કારણે ક્રૂ મેમ્બર્સને જહાજ છોડવું પડ્યું. ઈઝરાયલે હુતીઓના હુમલાઓ બાદ પ્રતિક્રિયા આપી અને હુથી બળવાખોરોના કબજા હેઠળના બંદરોને નિશાન બનાવ્યા. નવેમ્બર 2023થી જાન્યુઆરી 2025 દરમિયાન હુતીઓએ 100થી વધુ વેપારી જહાજોને નિશાન બનાવ્યા છે, જેના કારણે લાલ સમુદ્રમાં જહાજોની અવરજવર પ્રભાવિત થઈ છે.

Published on: July 09, 2025
Published on: 30th July, 2025