જામનગરનું કાશી વિશ્વનાથ મહાદેવ: ચારે દિશાથી દર્શન, 108 દીવાની આરતી.
Published on: 30th July, 2025
શ્રાવણ 2025: જામનગર, ‘છોટી કાશી’, દેવાલયોનું શહેર છે. કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર અનોખી સ્થાપત્ય શૈલી ધરાવે છે. આ મંદિર ચતુર્મુખી સ્વરૂપને લીધે વિશેષ છે, જ્યાં શિવજીના દર્શન ચારે દિશાથી કરી શકાય છે. વર્ષો જૂની પરંપરાઓ સાથે 108 દીવાની મહાઆરતી થાય છે.

Published on: July 30, 2025
Published on: 30th July, 2025