વલસાડમાં કલેકટર અને સાંસદ સામે BJP નેતાઓનો રસ્તા પર ખાડા વચ્ચે બેસી વિરોધ.
Published on: 30th July, 2025
વલસાડના કલેકટર અને સાંસદનું હાઇવે ઓથોરિટી સામે ન ચાલતા, BJP નેતાઓએ નેશનલ હાઇવે નં. 848 ના ખાડાઓ વચ્ચે બેસી વિરોધ કર્યો. કલેક્ટરની 10 દિવસમાં ખાડા પૂરવાની સૂચના ખોટી પડી. રસ્તાઓ ખરાબ થતા લોકો સોશિયલ મીડિયામાં BJP સાંસદ અને ધારાસભ્યોની ઠેકડી ઉડાવી રહ્યા છે.

Published on: July 30, 2025
Published on: 30th July, 2025