ડોનાલ્ડ ટ્રમ્પની ભારતને ધમકી: જલદી ટ્રેડ ડીલ કરો, નહીંતર 25% ટેરિફ ભરવા તૈયાર રહો!
ડોનાલ્ડ ટ્રમ્પની ભારતને ધમકી: જલદી ટ્રેડ ડીલ કરો, નહીંતર 25% ટેરિફ ભરવા તૈયાર રહો!
Published on: 30th July, 2025

ડોનાલ્ડ ટ્રમ્પ સમાચાર: ટ્રેડ ડીલ માટે ભારતને 1 ઓગસ્ટ સુધીની ડેડલાઈન અપાઈ છે, જે ટ્રમ્પ દ્વારા નક્કી કરાઈ છે. ડીલ નહીં થાય તો ભારત પર 20-25% સુધીનો ટેરિફ લાદવાની ટ્રમ્પે ધમકી આપી. ટ્રમ્પે ભારતને મિત્ર ગણાવીને કહ્યું કે ભારત લગભગ દરેક દેશ કરતાં વધુ ટેરિફ વસૂલે છે.