છોટા ઉદેપુર: ઓરસંગ નદીમાં ઘોડાપુર, જોજવા આડબંધ ઓવરફ્લો થતાં આહલાદક દ્રશ્યો અને ખેડૂતોમાં ખુશી.
Published on: 30th July, 2025
છોટા ઉદેપુરમાં ભારે વરસાદથી ઓરસંગ નદીમાં ઘોડાપુર આવ્યું છે. બોડેલી તાલુકાના જોજવા ખાતેનો આડબંધ ઓવરફ્લો થતાં આહલાદક દ્રશ્યો સર્જાયા છે. આડબંધ ઓવરફ્લો થવાથી ખેડૂતોમાં ખુશીની લહેર છે, કારણ કે ખેતીને લાભ થશે અને પાણીની સમસ્યા હળવી થશે. આ પાણીનો સંગ્રહ ખેતી અને પીવાના પાણી માટે ઉપયોગી થશે.

Published on: July 30, 2025
Published on: 30th July, 2025