જાપાનમાં 16 જગ્યાએ સુનામીની 'એન્ટ્રી', અમેરિકામાં ફફડાટ, ટ્રમ્પે જાહેર કર્યું એલર્ટ.
જાપાનમાં 16 જગ્યાએ સુનામીની 'એન્ટ્રી', અમેરિકામાં ફફડાટ, ટ્રમ્પે જાહેર કર્યું એલર્ટ.
Published on: 30th July, 2025

રશિયામાં 8.7ની તીવ્રતાના ભૂકંપથી અનેક દેશોમાં ફફડાટ છે. રશિયા, જાપાન અને અમેરિકામાં સુનામીનું એલર્ટ છે. જાપાનમાં 16 જગ્યાએ સુનામીની એન્ટ્રી થઇ છે. ટ્રમ્પે પણ એલર્ટ જાહેર કર્યું.