રાજકોટ: NRI મહિલાને ખોટા પ્રોહિબિશન કેસની ધમકી આપી 8 શખ્સોએ ₹49,000 પડાવ્યા.
રાજકોટ: NRI મહિલાને ખોટા પ્રોહિબિશન કેસની ધમકી આપી 8 શખ્સોએ ₹49,000 પડાવ્યા.
Published on: 30th July, 2025

રાજકોટમાં NRI મહિલાને પાણશીણા ચેકપોસ્ટ પાસે રોકી, પોલીસ બની 8 શખ્સોએ ₹49,000 પડાવ્યા. મહિલા પાસે પરમિટવાળો દારૂ હોવા છતાં પ્રોહિબિશન કેસની ધમકી આપી, ડ્રાઇવરને માર માર્યો. આરોપીઓએ ગાડી અંવતિકા હોટલ પાસે ઉભી રખાવી દારૂની બોટલો પણ કઢાવી લીધી. પાણશીણા પોલીસ સ્ટેશનમાં આઠ આરોપીઓ સામે ફરિયાદ નોંધાઈ, જેમાં IPCની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.