સાબરમતી નદીમાં પાણી છોડાતા ધોળકા અને દસ્ક્રોઇના 26 ગામોમાં અલર્ટ જાહેર કરાયું.
Published on: 30th July, 2025
ધરોઈ ડેમમાં ઉપરવાસથી પાણીની આવક વધતા 80% ભરાયો અને 5000 ક્યુસેક પાણી છોડાયું. આથી, સાબરમતી નદીમાં પાણી છોડાતા ધોળકા અને દસ્ક્રોઇ તાલુકાના કાંઠાના 26 ગામોમાં એલર્ટ જાહેર કરાયું છે તથા માલધારીઓ અને ગ્રામજનોને નદી તરફ ન જવા સૂચના આપવામાં આવી છે.

Published on: July 30, 2025
Published on: 30th July, 2025