DGCA દ્વારા એર ઈન્ડિયાની 100 સુરક્ષા ખામીઓ શોધી, સુધારા માટે અંતિમ તારીખ અપાઈ.
DGCA દ્વારા એર ઈન્ડિયાની 100 સુરક્ષા ખામીઓ શોધી, સુધારા માટે અંતિમ તારીખ અપાઈ.
Published on: 30th July, 2025

DGCA દ્વારા એર ઈન્ડિયામાં 100 જેટલી સુરક્ષા સંબંધિત ખામીઓ શોધી કાઢવામાં આવી છે. આ ખામીઓને તાત્કાલિક અસરથી સુધારવા માટે એર ઈન્ડિયાને ચોક્કસ સમયમર્યાદા આપવામાં આવી છે. જો આ સમયમર્યાદામાં સુધારાઓ કરવામાં નહીં આવે તો DGCA દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી શકે છે. એર ઈન્ડિયા માટે આ એક ચેતવણીરૂપ છે.