ભુજીયા ડુંગર તળેટીમાં ભુજંગદેવનો મેળો: રાજાશાહી પરંપરા, રાજવી પરિવારે કરી પૂજા.
ભુજીયા ડુંગર તળેટીમાં ભુજંગદેવનો મેળો: રાજાશાહી પરંપરા, રાજવી પરિવારે કરી પૂજા.
Published on: 30th July, 2025

નાગપંચમીએ ભુજીયા ડુંગરની તળેટીમાં રાજવી પરિવારે ભુજંગદેવની પૂજા કરી. તેરા ઠાકોર મયુરધ્વજ સિંહ જાડેજાએ પૂજાવિધિ કરી. 1729માં યુદ્ધમાં કચ્છના વિજય પછી, શ્રાવણ સુદ નાગ પંચમીથી પૂજા શરૂ થઈ. આજે ભુજીયા ડુંગરની તળેટીમાં લોકમેળો યોજાયો, જેમાં સ્થાનિક લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો.