DGCA ઓડિટમાં એર ઇન્ડિયામાં 100 ખામીઓ મળી; 7 જોખમી, એરલાઇને પરિણામો સ્વીકાર્યા, જલ્દી જવાબ આપશે.
DGCA ઓડિટમાં એર ઇન્ડિયામાં 100 ખામીઓ મળી; 7 જોખમી, એરલાઇને પરિણામો સ્વીકાર્યા, જલ્દી જવાબ આપશે.
Published on: 30th July, 2025

DGCAએ એર ઇન્ડિયામાં પાઇલટ્સ ટ્રેનિંગ, ડ્યુટી નિયમો અને ટેક-ઓફ સંબંધિત 100 ખામીઓ શોધી. 7 'લેવલ-1' ખામીઓ 30 જુલાઈ સુધીમાં સુધારવા આદેશ, બાકીની 23 ઓગસ્ટ સુધીમાં. એર ઇન્ડિયાએ સ્વીકાર કર્યો અને DGCAને જવાબ આપશે. DGCAએ કારણદર્શક નોટિસ મોકલી, ફ્લાઇટ ઓપરેશન્સ અને શેડ્યુલિંગમાં તપાસ કરી.