ચાલુ મીટિંગે IT એન્જિનિયરની 7મા માળેથી ઝંપલાવી આત્મહત્યા.
Published on: 30th July, 2025
પુણેમાં ૨૩ વર્ષના IT એન્જિનિયરનો આપઘાત: મીટિંગ છોડી છાતીમાં દુઃખાવો થવાનું બહાનું કાઢીને ઓફિસના સાતમા માળેથી કૂદીને આત્મહત્યા કરી. સ્યુસાઇડ નોટમાં લખ્યું, "હું જીવનમાં દરેક જગ્યાએ નિષ્ફળ ગયો છું, મને માફ કરજો". મૃતક નાસિકનો પિયુષ કવડે હતો.

Published on: July 30, 2025