ગોધરા કોર્ટના ચુકાદા: અભદ્ર માંગણી કરનાર શિક્ષકને 3 વર્ષની કેદ, પૈસાના વિવાદમાં ખૂન કરનારને આજીવન કેદ.
Published on: 30th July, 2025
ગોધરા કોર્ટે વોટ્સએપ પર અભદ્ર મેસેજ મોકલનાર શિક્ષકને 3 વર્ષની કેદ અને રૂ. 20 હજારનો દંડ ફટકાર્યો. આરોપીએ સગીર વયની છોકરીને "જાન" સહિતના મેસેજ મોકલ્યા હતા અને પ્રાઈવેટ ફોટા માંગ્યા હતા. બીજા કેસમાં, પૈસાની લેવડ-દેવડના વિવાદમાં ખૂન કરનાર આરોપીને આજીવન કેદ અને રૂ. 50 હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે. કોર્ટે દંડની રકમ મરણજનારના માતાપિતાને વળતરરૂપે ચુકવવા આદેશ આપ્યો.

Published on: July 30, 2025
Published on: 30th July, 2025