સેનાનું "Operation Shivshakti": પૂંછમાં 2 આતંકવાદી ઠાર.
Published on: 30th July, 2025
જમ્મુ-કાશ્મીરના પૂંછમાં LoC નજીક ઘૂસણખોરી કરતા બે આતંકવાદીઓને સેનાએ ઠાર માર્યા. આ "Operation Shivshakti" માં ૩ હથિયારો જપ્ત કરાયા. બે દિવસમાં સેનાનું આ બીજું એન્કાઉન્ટર છે. અગાઉ શ્રીનગરમાં ૩ પાકિસ્તાની આતંકવાદીઓ માર્યા ગયા હતા, જેમાં પહેલગામ હુમલાનો આરોપી સુલેમાન પણ હતો, અને તેઓ પાસેથી અમેરિકન M4 કાર્બાઇન અને AK-47 મળી આવી હતી.

Published on: July 30, 2025