મધ્યપ્રદેશની 'શિંગારે ગેંગ' ભિલાડમાં લૂંટ કરતી ઝડપાઈ: વલસાડ LCBએ ચોરી અને પથ્થરમાર કરનાર ચાર આરોપીઓને પકડ્યા.
Published on: 30th July, 2025
વલસાડ LCBએ ભિલાડ લૂંટ કેસ ઉકેલ્યો; 'શિંગારે ગેંગ'ના ચાર સભ્યોની ધરપકડ. ચોરી દરમિયાન ₹1,23,000ના દાગીનાની ચોરી થઈ, પથ્થરમારો થયો. આરોપીઓ GIDCમાં કામ કરતા હતા અને મધ્યપ્રદેશ ભાગી ગયા હતા. પોલીસે CCTV ફૂટેજ અને ટેક્નિકલ એનાલિસીસથી આરોપીઓને પકડ્યા. IPC 2023 હેઠળ ગુનો નોંધાયો.

Published on: July 30, 2025
Published on: 30th July, 2025