ગુજરાત ATS દ્વારા અલકાયદા સાથે જોડાયેલી બેંગલુરુની સમા પરવીનની ધરપકડ, 23 જુલાઈએ પકડાયેલા આતંકવાદીઓના સંપર્કમાં હતી.
Published on: 30th July, 2025
ગુજરાત ATSએ અલકાયદા સાથે જોડાયેલી બેંગલુરુની સમા પરવીનની ધરપકડ કરી છે, જે અગાઉ 23 જુલાઈએ પકડાયેલા આતંકવાદીઓના સંપર્કમાં હતી. તેઓ AQISની વિચારધારા ફેલાવતા હતા અને સોશિયલ મીડિયા દ્વારા અલકાયદાની વિચારધારા સાથે જોડાઈને તેને ફેલાવવાનું કામ કરતા હતા. સમા પરવીન સોશિયલ મીડિયાથી જેહાદ અને શરિયતને લગતી પોસ્ટ દ્વારા લોકોને આકર્ષતી હતી. ATSને માહિતી મળી છે કે સમા પરવીન સંગઠનમાં યુવાનોને જોડી ષડયંત્ર રચતી હતી.

Published on: July 30, 2025