શુભમન ગિલ છેલ્લી ટેસ્ટમાં રેકોર્ડ્સ બનાવી શકે છે; ઓવલમાં ભારતનો રેકોર્ડ જાણો.
Published on: 30th July, 2025
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની છેલ્લી ટેસ્ટ 31 જુલાઈથી રમાશે. આ મેચ લંડનના ઓવલ સ્ટેડિયમમાં રમાશે. ભારતે અહીં 15 ટેસ્ટ રમી છે, જેમાં 2 જીતી છે. શુભમન ગિલ પાસે 3 મોટા રેકોર્ડ બનાવવાની તક છે. ઓવલ ખાતે ભારતે 3 વખત 500થી વધુ રન બનાવ્યા છે. ઇંગ્લેન્ડે ઓવલ સ્ટેડિયમમાં 106 ટેસ્ટ રમી છે.

Published on: July 30, 2025