હવે આ જાતિના ડિપ્લોમા વિદ્યાર્થીઓને સહાય બંધ: ST સ્કોલરશિપ જેવો સરકારનો ઠરાવ.
હવે આ જાતિના ડિપ્લોમા વિદ્યાર્થીઓને સહાય બંધ: ST સ્કોલરશિપ જેવો સરકારનો ઠરાવ.
Published on: 30th July, 2025

ST સ્કોલરશિપ: સરકાર દ્વારા વિચરતી વિમુક્ત જાતિના વિદ્યાર્થીઓને ખાનગી કોલેજોમાં રજિસ્ટ્રેશન ફી, પરીક્ષા ફી અને શિક્ષણ ફી પેટે સહાય મળતી હતી. પરંતુ, નવા ઠરાવ મુજબ હવે ડિપ્લોમા કોર્સીસમાં ખાનગી કોલેજોમાં પ્રવેશ લેતા આ જાતિના વિદ્યાર્થીઓને આ સહાય નહીં મળે. આ નિયમ આ વર્ષથી લાગુ થશે.