સોનાથી વધુ ચાંદીમાં ફાયદો, એક મહિનામાં 10% રિટર્ન, બુલ-રનનું ચાઈનીઝ કનેક્શન.
સોનાથી વધુ ચાંદીમાં ફાયદો, એક મહિનામાં 10% રિટર્ન, બુલ-રનનું ચાઈનીઝ કનેક્શન.
Published on: 24th July, 2025

Gold Silver Priceમાં તેજી, રોકાણકારોને ચાંદીમાં સોનાથી વધુ રિટર્ન મળ્યું. ચાંદીની વધતી ઔદ્યોગિક માગ જવાબદાર છે. વૈશ્વિક અનિશ્ચિતતા વચ્ચે કિંમતી ધાતુ બજારમાં ઉછાળો આવ્યો છે. એક મહિનામાં ચાંદીમાં 10% ઉછાળો નોંધાયો છે.