ધંધા માટે પૈસા નહીં, કૌશલ્ય, ભૂખ, પ્રામાણિકતા અને આત્મવિશ્વાસ જેવા 4 સ્તંભો જરૂરી
ધંધા માટે પૈસા નહીં, કૌશલ્ય, ભૂખ, પ્રામાણિકતા અને આત્મવિશ્વાસ જેવા 4 સ્તંભો જરૂરી
Published on: 04th December, 2025

આજના સ્પર્ધાત્મક કોર્પોરેટ વિશ્વમાં યુવા પેઢીની કાર્યક્ષમતા અને વિચારસરણી વિકસાવવી જરૂરી છે. CZ પટેલ કોલેજમાં Innovation Council દ્વારા ઉદ્યોગસાહસિકો સાથે ચર્ચાનું આયોજન કરાયું. Satyagrah Developers ના CEO વિપુલ મહેશ્વરીએ પેઢી Z નો કોર્પોરેટ જગત અને વ્યાવસાયિક જીવન પ્રત્યેનો અભિગમ કેવો હોવો જોઈએ તે અંગે માર્ગદર્શન આપ્યું. ધંધા માટે આર્થિક સહાયના વિકલ્પો ઘણા છે, પરંતુ કૌશલ્ય, ભૂખ, પ્રામાણિકતા અને આત્મવિશ્વાસ જરૂરી છે.