ક્રિસમસ પહેલાં અમદાવાદ-ગોવાનું વન-વે એરફેર 4-5 ગણો વધીને રૂપિયા 18000 થયું.
ક્રિસમસ પહેલાં અમદાવાદ-ગોવાનું વન-વે એરફેર 4-5 ગણો વધીને રૂપિયા 18000 થયું.
Published on: 01st December, 2025

ક્રિસમસ અને ન્યૂ યર માટે ગોવા જનારાઓએ વધુ એરફેર ચૂકવવું પડશે. સામાન્ય દિવસોની સરખામણીમાં એરફેર ખૂબ વધી ગયું છે. અમદાવાદ-ગોવાનું મહત્તમ એરફેર રૂપિયા 18000 સુધી પહોંચી ગયું છે, જે 4 થી 5 ગણો વધારે છે. આ ભાવ વધારો ક્રિસમસના કારણે થયો છે.