ભારતની નિકાસમાં વૃદ્ધિ: ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ છતાં એક્સપોર્ટ વધ્યું!.
ભારતની નિકાસમાં વૃદ્ધિ: ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ છતાં એક્સપોર્ટ વધ્યું!.
Published on: 30th November, 2025

અમેરિકાના ટેરિફ છતાં ભારતીય નિકાસમાં વધારો થયો છે. એપ્રિલથી ઓક્ટોબર વચ્ચે આઉટબાઉન્ડ શિપમેન્ટમાં ગ્રોથ જોવા મળ્યો. ભારત અને યુનાઇટેડ સ્ટેટ્સ વચ્ચે ટેરિફ મુદ્દે વાટાઘાટો ચાલુ છે, પરંતુ હજુ સુધી કોઈ પરિણામ આવ્યું નથી. કોફી, ચા અને રેશમ જેવા ક્ષેત્રોમાં ચિંતા વ્યક્ત કરાઈ, કારણ કે US ટેરિફને કારણે નિકાસકારો દબાણનો સામનો કરી રહ્યા છે. રૂપિયાના મૂલ્યમાં વધઘટ અંગે પણ ચિંતા દર્શાવાઈ.