સળગતી સરહદો, વકરતાં યુદ્ધો અને છલકાતાં નાણાં
સળગતી સરહદો, વકરતાં યુદ્ધો અને છલકાતાં નાણાં
Published on: 02nd December, 2025

યુદ્ધો અને સંઘર્ષોએ શસ્ત્ર ઉત્પાદકોને સમૃદ્ધ બનાવ્યા છે. વર્ષ ૨૦૨૪ યુદ્ધના વ્યવસાયમાં સીમાચિહ્નરૂપ સાલ છે. SIPRIના અહેવાલ મુજબ, વિશ્વભરમાં સંરક્ષણ ઉત્પાદકોએ લશ્કરી વેચાણમાંથી ૬૭૯ Billion Dollarની કમાણી કરી, જે એક વિક્રમ છે. યુદ્ધ એ વ્યવસાય છે પણ સાંપ્રત સમયમાં એ વ્યવસાય કેવો ચાલે છે એ સમજાવે છે.