કંપનીઓ IPO દ્વારા આશરે રૂ. 1.6 લાખ કરોડથી વધુ ભંડોળ એકત્ર કરવાની તૈયારીમાં.
કંપનીઓ IPO દ્વારા આશરે રૂ. 1.6 લાખ કરોડથી વધુ ભંડોળ એકત્ર કરવાની તૈયારીમાં.
Published on: 02nd December, 2025

દેશનું IPO બજાર નવા રેકોર્ડ માટે તૈયાર છે. આ વર્ષે IPO દ્વારા મૂડી એકત્ર કરવાનો નવો રેકોર્ડ બનશે, જેમાં 18 વર્ષમાં સૌથી વધુ ઇશ્યૂ હશે. IPO દ્વારા એકત્ર કરાયેલી મૂડી આશરે રૂ. 1.6 લાખ કરોડને વટાવી જશે, જે એક નવો રેકોર્ડ હશે. ગયા વર્ષે, ૯૪ આઈપીઓએ રૂ. ૧.૫૯ લાખ કરોડ એકત્ર કર્યા હતા. આ વર્ષે અત્યાર સુધીમાં ૯૩ કંપનીઓએ IPO લોન્ચ કર્યા છે, જે ૨૦૦૭ પછી સૌથી વધુ છે.