નવેમ્બરમાં GST કલેક્શન ઘટી રૂ. 1.70 લાખ કરોડ, વર્ષની નીચલી સપાટીએ પહોંચ્યું.
નવેમ્બરમાં GST કલેક્શન ઘટી રૂ. 1.70 લાખ કરોડ, વર્ષની નીચલી સપાટીએ પહોંચ્યું.
Published on: 02nd December, 2025

નવેમ્બરમાં ભારતનું GST કલેક્શન ઘટીને રૂ. 1.70 લાખ કરોડ થયું, જે વર્ષની નીચલી સપાટી છે. ઓક્ટોબરમાં આ કલેક્શન રૂ. 1.96 લાખ કરોડ હતું. ગયા વર્ષે નવેમ્બરમાં GST કલેક્શન રૂ. 1.69 લાખ કરોડ હતું. લક્ઝરી વસ્તુઓ પર સેસથી થનારી આવક દૂર કરાતા GST કલેક્શન ઘટયું છે.