સિગારેટ, તમાકુ, પાન મસાલા પર 40% GST યથાવત: લોકસભામાં બિલ પસાર, કરવેરા ચાલુ.
સિગારેટ, તમાકુ, પાન મસાલા પર 40% GST યથાવત: લોકસભામાં બિલ પસાર, કરવેરા ચાલુ.
Published on: 02nd December, 2025

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે તમાકુ ઉત્પાદનો અને પાન મસાલા પર ઊંચા કરવેરા ચાલુ રાખવા માટે 'ઉત્પાદ શુલ્ક સંશોધન વિધેયક-2025' અને 'સ્વાસ્થ્ય અને રાષ્ટ્રીય સુરક્ષા સેસ વિધેયક-2025' રજૂ કર્યા. આ બંને વિધેયક GST Compensation Cess નું સ્થાન લેશે. સિગારેટ અને અન્ય તમાકુ ઉત્પાદનો પર Excise Duty પણ લાગશે.