વિકાસની વચ્ચે પાંચ વર્ષમાં દેશમાં બે લાખ કંપનીઓની 'તાળાબંધી'
વિકાસની વચ્ચે પાંચ વર્ષમાં દેશમાં બે લાખ કંપનીઓની 'તાળાબંધી'
Published on: 03rd December, 2025

2020થી અત્યાર સુધીમાં ૨,૦૪,૨૬૮ કંપનીઓ બંધ થઇ: સરકારે સંસદમાં આંકડા રજૂ કર્યા. વર્ષ 2022-23માં સૌથી વધુ 83,452 companies બંધ થઈ. આ વર્ષે જુલાઈ સુધીમાં આઠ હજારથી વધુ કંપનીઓને તાળા લાગ્યા. કંપનીઓએ સ્વેચ્છાએ બંધ થવાનો નિર્ણય લીધો છે, કોઈ આર્થિક કારણો જવાબદાર નથી તેવું સરકારનું કહેવું છે.