મારુતિની પહેલી EV કાર 'ઈ-વિટારા'નું ગુજરાતમાં લોન્ચિંગ; ફુલ ચાર્જમાં અમદાવાદથી મુંબઈ સુધી દોડશે
મારુતિની પહેલી EV કાર 'ઈ-વિટારા'નું ગુજરાતમાં લોન્ચિંગ; ફુલ ચાર્જમાં અમદાવાદથી મુંબઈ સુધી દોડશે
Published on: 02nd December, 2025

મારુતિ સુઝુકીની પહેલી ઇલેક્ટ્રિક કાર ઈ-વિટારા આજે લોન્ચ થશે. તેમાં બે બેટરી પેક ઓપ્શન મળશે, જે ફુલ ચાર્જમાં 500 KMથી વધુ ચાલશે. આ EVનું પ્રોડક્શન ગુજરાતમાં થશે અને જાન્યુઆરીમાં ભારત ગ્લોબલ મોબિલિટી એક્સપો-2025માં રજૂ કરાઈ હતી. તેની કિંમત આશરે 20 લાખ રૂપિયાથી શરૂ થશે અને તે 'MG ZS EV' જેવી કારને ટક્કર આપશે.