ઓક્ટોબર મહિનાનું Industrial production 14 મહિનાના તળિયે: GDPની ટોચ સામે IIPમાં ઘટાડો.
ઓક્ટોબર મહિનાનું Industrial production 14 મહિનાના તળિયે: GDPની ટોચ સામે IIPમાં ઘટાડો.
Published on: 02nd December, 2025

ઓક્ટોબર મહિનામાં મેન્યુફેક્ચરિંગ, Mining અને વીજ ઉત્પાદનમાં ઘટાડો થતાં Industrial Index ઘટ્યો. GDPની ટોચની પ્રગતિ સામે IIP ઘટીને 0.4 ટકા થયો. સ્થાનિક માગમાં ઘટાડો, વૈશ્વિક અનિશ્ચિતતા અને ઉદ્યોગોના પડકારોના લીધે ઔદ્યોગિક પ્રવૃત્તિ મંદ પડી. આંકડા 14 મહિનાના તળિયાના આવ્યા છે, જે વિરોધાભાસ છે. Aprilથી June ક્વાર્ટરમાં IIP સતત ઘટ્યો હતો.