ઉત્પાદન ક્ષેત્રની પ્રવૃતિઓ નવ માસના તળિયે
ઉત્પાદન ક્ષેત્રની પ્રવૃતિઓ નવ માસના તળિયે
Published on: 02nd December, 2025

તહેવારો બાદ માંગ નબળી પડતા અને US ટેરિફથી નિકાસ ઓર્ડર પર અસર થતા ભારતના Production Sectorની પ્રવૃત્તિ ઘટીને 56.60 થઈ, જે નવ મહિનામાં સૌથી નીચી છે. Octoberમાં આ આંક 59.20 હતો. આ ઊંચા ટેરિફની અસર દેખાવાની શરૂઆત છે.