વિશ્વ યુદ્ધો વચ્ચે શસ્ત્ર ઉત્પાદકોની કમાણી $679 અબજ થઈ.
વિશ્વ યુદ્ધો વચ્ચે શસ્ત્ર ઉત્પાદકોની કમાણી $679 અબજ થઈ.
Published on: 03rd December, 2025

રશિયા-યુક્રેન અને ઈઝરાયેલ-હમાસ જેવા યુદ્ધોને કારણે હથિયારો બનાવતી કંપનીઓની આવક વધી છે. 2024માં ટોચની 100 કંપનીઓની આવક 5.9 ટકા વધી છે. અમેરિકાની 30 કંપનીઓની આવક $334 અબજ અને યુરોપની 23 કંપનીઓની આવક 13 ટકા વધીને $151 અબજ થઈ છે, જ્યારે ચીનની કંપનીઓની આવક 10 ટકા ઘટી છે.