પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે નવેમ્બર 2025માં રેકોર્ડ ₹. 800 કરોડથી વધુની આવક પ્રાપ્ત કરી.
પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે નવેમ્બર 2025માં રેકોર્ડ ₹. 800 કરોડથી વધુની આવક પ્રાપ્ત કરી.
Published on: 03rd December, 2025

નવેમ્બર 2025 માં અમદાવાદ મંડળે ₹628.68 કરોડની Goods Revenue, ₹25.50 કરોડની OCH આવક, અને મુસાફરો દ્વારા ₹152.59 કરોડની આવક મેળવી. Ticket નિરીક્ષણ આવક ₹2.43 કરોડ રહી. BDUના પ્રયાસોથી પાંચ માલવહન ટર્મિનલોએ સારો દેખાવ કર્યો. નવું ઉત્પાદન અને ગ્રાહકો મળ્યા. Vadodara News: ટ્રાફિક હળવું કરવા Drone Camera નો ઉપયોગ કરાશે.