કોમર્શિયલ LPGના ભાવમાં મામૂલી ઘટાડો, ઘરેલું સિલિન્ડરના ભાવ યથાવત રહ્યા.
કોમર્શિયલ LPGના ભાવમાં મામૂલી ઘટાડો, ઘરેલું સિલિન્ડરના ભાવ યથાવત રહ્યા.
Published on: 01st December, 2025

1 ડિસેમ્બર, 2025થી કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં નજીવો ઘટાડો થયો છે, જ્યારે ઘરેલું LPG સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. 19 કિલોના કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં દિલ્હીથી પટના સુધી ₹10નો ઘટાડો થયો છે. આ ફેરફારથી commercial cylinder વાપરનારા ગ્રાહકોને થોડી રાહત મળશે, પરંતુ domestic વપરાશકારો માટે ભાવ સ્થિર રહેશે.