થાન સિરામિક એકમોના ઉદ્યોગકારો CGST ચેકિંગથી પરેશાન: દિલ્હી સુધી રજૂઆતની તૈયારી.
થાન સિરામિક એકમોના ઉદ્યોગકારો CGST ચેકિંગથી પરેશાન: દિલ્હી સુધી રજૂઆતની તૈયારી.
Published on: 01st December, 2025

થાન સિરામિક ઉદ્યોગકારો CGST ચેકિંગના નામે અધિકારીઓની કનડગતથી તોબા પોકારી ઉઠ્યા છે. 200થી વધુ ઉદ્યોગકારોની મિટિંગમાં કનડગત બંધ ન કરાય તો દિલ્હી સુધી રજૂઆત કરવાની તૈયારી દર્શાવવામાં આવી. પાંચાલ સિરામિક એસોસીએસનના પ્રમુખે GST દર ઘટાડવા અને ધંધાકીય લાભ માટે મહેનત કરવાનું જણાવ્યું. છેલ્લાં એક મહિનામાં રૂ. 1.35 કરોડનો તોડ થયો હોવાનો આક્ષેપ.