પહેલીવાર રૂપિયો USD સામે 90ને પાર, Indian currency ઓલ ટાઈમ લૉ લેવલ પર.
પહેલીવાર રૂપિયો USD સામે 90ને પાર, Indian currency ઓલ ટાઈમ લૉ લેવલ પર.
Published on: 03rd December, 2025

રૂપિયો પહેલીવાર અમેરિકન ડોલર સામે ₹90ને પાર કરી ઐતિહાસિક નીચલા સ્તરે પહોંચ્યો. બજાર ખુલતા જ દબાણ દેખાયું, રૂપિયા પર વેચવાલી રહી. ઇતિહાસનો સૌથી મોટો ઘટાડો નોંધાયો. Indian currency માટે આ એક મોટો આંચકો છે.